પાલીતાણામાં મુસ્લિમ સમાજ દ્વારા તેના ધાર્મિક કાર્યક્રમ અનુસંધાને બે દિવસથી કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણામાં ઝૂલુંસ સહિત કાઢવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક આગેવાનો મુસ્લિમ સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના વિસ્તારોમાં ઝુલુસ ફેરવાયું હતું