સાયલા તાલુકાના આયા બોર્ડ પાસે વેલનાથ આશ્રમ ખાતે ચુંવાળીયા કોળી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી વેલનાથ આશ્રમ સામતપરના પાટીયા પાસે યોજાઈ ૪૦ ગામોની બેઠક યોજાઈ હતી જેમાં શિક્ષણ, વ્યસન, સરકારી સહાય જેવા અનેક મુદ્દાઓને લઈને લોકો એકઠા થયા.આગામી સમયમાં સહાય માટે ચુંવાળીયા કોળી સમાજ કરશે મુખ્યમંત્રી સુધી રજૂઆત. કામ ન કરનાર નેતાઓ અને આગેવાનોને કામ કરવા ટકોર કરી હતી આવનારા સમયમાં ચુંવાળીયા કોળી સમાજની નોંધ લેવામાં નહીં આવે તો ૨૦૨૭ માં જડબાતોડ જવાબ આપવા ન