કડીના થોળ નજીક પાંજરાપોળમાં ગાયોના મોતનો મુદ્દો , મહેસાણા મનપા માંથી પકડેલી ગાયો પાંજરાપોળ મોકલાતી હતી , સમગ્ર મામલે મહેસાણા મનપા ના ડે.કમિશનર એ બી મંડોરી નું નિવેદન 18 ગાયોનું પીએમ કરવામાં આવી રહ્યું છે , ઢોર પકડવા વાળી એજન્સીની બેદરકારી હશે તો કાર્યવાહી કરીશું