ગણેશ ઉત્સવ કાર્યક્રમ શહેરમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે તેના વિસર્જન કાર્યક્રમો પણ કરાવી રહ્યા છે ત્યારે સિંધી કેમ્પ ખાતે યાત્રા કાઢી હતી અને વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં ડીજે સાથે યાત્રા કાઢવામાં આવી હતી અને નદીમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજના યુવાનો જોડાયા હતા