પાલનપુર સર્કિટ હાઉસ ખાતે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના હસ્તે ઉત્તર ગુજરાતના પ્રથમ મહિલા પાયલોટ અને પાલનપુરના રહેવાસી રાગીની પરમાર વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા આજે શુક્રવારે એક કલાકે તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.