This browser does not support the video element.
પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંગે કલેકટર એસ.ડી.ધાનાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
Porabandar City, Porbandar | Sep 9, 2025
આ સપ્તાહની ઉજવણી દરમિયાન, થિમેટિક દિવસો, ભારત વિકાસ પ્રતિજ્ઞા, વિકાસ પદયાત્રા, લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સોશિયલ અને ડિજીટલ મીડિયા ઝુંબેશ, યુવા વર્ગની સહભાગિતા- શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા, શાળામાં પ્રવચનો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, પ્રાકૃતિક ખેતી, ભીંત ચિત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા વધે તેવા કાર્યક્રમ, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સ્પો, શાળામાં પ્રવચન અને ક્વિઝ સહિતના કાર્યક્રમ યોજાશે