બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંભવિત રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે લોકોના નિદાન સાથે જરૂરી દવાઓ નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહી છે. આ અંગેની જાણકારી જિલ્લા માહિતી વિભાગની કચેરી દ્વારા આજે શુક્રવારે સાંજે 7:30 કલાકે આપવામાં આવી હતી.