બિહાર ખાતે દેશના વડાપ્રધાનના માતૃશ્રી વિશે કરેલ અભદ્ર ટીપણી ને લઈને માં કા અપમાન નહીં શહેગા હિન્દુસ્તાન ના નારા સાથે ભાજપ સંગઠન ના મહિલા મોરચા તેમજ સંગઠન પ્રમુખ કૌશિકભાઇ ના અધ્યક્ષ સ્થાને રેલી યોજી ધનસુરા ના મામલતદારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું .જેમાં ધનસુરા. સરપંચ ,મહિલા મોરચા તેમજ પૂર્વ પ્રમુખ અને મહામંત્રી ની ઉપસ્થિતિ માં આવેદન પત્ર આપવામાં આવ્યું