નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા અનગઢ આઈ શ્રી ખોડીયાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તેમજ જીએસપી કંપની નંદેશરી ચાર રસ્તા રોડ વાહન ચેકિંગ કરી ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા તથા ફોરવીલ ચાલકોને ડાર્ક ફિલ્મ નહીં રાખવા તેમજ ટ્રાફિક નિયમનનું પાલન કરવા જાગૃતતા ફેલાવવામાં આવી જેમાં એસીપી ચાવડા સાહેબ તથા નંદેશરી પીઆઈ એ .એ .વાઘેલા તથા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાગૃતતા ફેલાવવામાં આવી