પરંપરાગત વિદ્યાનગર વિસ્તારના ગણેશજી નું સાતમા દિવસે વાજતેગાજતે વિદાય,ગત બુધવારે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશોત્સવ ના પ્રારંભ થતાં વિદ્યાનગર વિસ્તારમાં સાત દિવસ નું આતિથ્ય માણી વિધ્નહર્તા નું આજે પરંપરાગત સાતમા દિવસે વાજતેગાજતે પુઢચ્યા વર્ષિ લવકરીયા ના નાદ સાથે વાજતેગાજતે શહેરના લોટેશ્વર તળાવ ખાતે વિદાય આપવામાં આવી