જુનાગઢ હવે ખાડાગઢ બની રહ્યું છે દિવસેને દિવસે રસ્તાઓની સ્થિતિ અતિ ખરાબ બની છે ખરાબ રસ્તા ના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે પરંતુ કામગીરી જ ન થતી હોવાના આક્ષેપ જુનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત પરસાણા એ કર્યા છે.