સુરેન્દ્રનગરના વણોs ગામે રહેતા અને મજૂરી કરતા 35 વર્ષીય દેવીપુજક ટીનાભાઇ નું બેચરાજીના કારેલી રોડ નર છાપરા વિસ્તારમાં પાડોશી સાથે મજાકથી ભટકેલા ઝઘડામાં છરીના ઘા સાથે મોતનીપચાવવાની ઘટના સામે આવી છે બેચરાજી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સ્થાનિકોમાં ભયનો માહોલ