ભાભરના ચાતરા અને જોરવાડા ગામ આજે પણ વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ભાભર કટાવ જોરવાડા જવાનો રસ્તો બંધ છે તેમજ ભાભર ઈન્દરવા થી જોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રસ્તો બંધ હોવાના કારણે બીમાર ગામ લોકો ને તકલીફ પડી રહી છે ભારે વરસાદના કારણે ખેતરો બેટમા ફેરવાઈ જતા જુવાર મગફળી એરંડા કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જતાં કેટલાક કાચ મકાનો પડી જતાં ઘરવખરી સહિત સમાન પલળી ગયેલ