અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન LCB ને ખાનગી રાહે બાતમી મળેલ મળેલ બાતમી આધારે છેલ્લા પાંચ વર્ષથી પેરોલ રજા પરથી ફરાળ થયેલ પાકા કામના કેદી મહેન્દ્રભાઈ હંસાજી ભીલ ને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.