બનાસકાંઠા જિલ્લામાં શ્રદ્ધા ભક્તિ અને આસ્થા સાથે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો ગણતરીના દિવસોમાં જ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આજે શુક્રવારે બે કલાકે અંબાજી જતા માર્ગો ઉપર લાખો પદયાત્રીકો માટે સેવા કેમ્પો યોજાતા હોય છે અને સેવા કેમ્પના સંચાલકો દ્વારા હાલમાં સેવા કેમ્પો બનાવવા માટેની તળા માર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.