વાલમ ધામ મંદિર ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા અને ભાગવત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં વ્યાસપીઠ વક્તાનું સન્માન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી નું પણ સન્માન કરાયું હતું જે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ હાજરી આપી હતી