હવે થોડાક જ દિવસોમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ છે અને સવારના સમયે છેલ્લા ત્રણ દિવસથી ઠાર જેવું વાતાવરણ જોવા મળે છે તે એક સંકેત ચોમાસુ વિદાયના આપી રહ્યું છે બીજી તરફ નવરાત્રી સમયે વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ નહિવત.