બોડેલીના શ્રીરામ કોમ્પ્લેક્સમાં ગેરકાયદે બાંધકામવાળી દુકાનો સીઝ કરવાનો હુકમછોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ચાંચક વિસ્તાર નું ગેરકાયદેસર બાંધકામ સામે સાચા હકની જીત શ્રી રામ કોમ્પ્લેક્સ ને દિન ૭ માં સીલ કરવા નો હુકમ કરતા જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાંચક પંચાયત વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા વિવાદમાં અંતે ન્યાય મળ્યો છે. બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા તથા હરખલી કોતરવાળા જમીન પર બનેલ હતું.