અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 213મું અંગદાન કરવામાં આવ્યું,આ અંગદાનમાં એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન કરવામાં આવ્યું, કલોલના રાહુલભાઈ મકવાણાના અંગદાનથી 2 કિડની, 1 લીવર અને 2 આંખોનું દાન પ્રાપ્ત થયું , સિવિલ હોસ્પિટલને શુક્રવારે 4 વાગ્યા સુધીમાં અંગદાન થકી 705 અંગો દાનમાં મળ્યાં છે. 150 ચક્ષુ તેમજ 24 ચામડી મળીને કુલ 174 પેશીઓનું પણ દાન મળ્યું છે..