This browser does not support the video element.
મહેમદાવાદ: સોજાલી ગામની પરણીતાનું સારવાર દરમિયાન હોસ્પિટલની બેદરકારીને લઈને દુઃખદ મોત નીપજતા પરિવારજનોએ કર્યોં હલ્લાબોલ
Mehmedabad, Kheda | Sep 4, 2025
મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની પરણીતાનું સારવાર દરમિયાન હોસ્પિટલની બેદરકારીને લઈને દુઃખદ મોત નીપજતા પરિવારજનોએ કર્યોં હલ્લાબોલ. સોજાલી ગામની પરણીતાને ડિલિવરી માટે બારેજડી ગામની ધવલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યા તેઓનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજતા પરિવાર માં શોક તૅમજ રોષની લાગણી સર્જાઈ હતી. ત્યારે હોસ્પિટલની બેદરકારીને લઈને મોત નીપજતા પરણીતાના પિયરપક્ષના લોકો દ્વારા હલ્લાબોલ કરાયો હતો. ત્યારે પી. એમ. બાદ મૃત બોડીને સોજાલી ગામે લવાઈ હતી.