પાલીતાણા તાલુકાના તમામ ફોટોગ્રાફર ની બેઠક મળી હતી જેમાં ફોટો વીડીયો એસોસીએશનના ઉપ ક્રમે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ સહિતની ઉપસ્થિતિમાં વિવિધ એજન્ડાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં તમામ ફોટોગ્રાફરો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક કરાઈ હતી