This browser does not support the video element.
અયોધ્યા હનુમાન મઢીના મુખ્ય પૂજારીએ પાળીયાદ વિસામણબાપુની જગ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી
Botad City, Botad | Sep 10, 2025
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલ વિશ્વપ્રસિદ્ધ વિસામણબાપુની જગ્યા ખાતે અયોધ્યાના હનુમાન મઢી ના મુખ્ય પૂજારી અને મહંત પૂજ્ય રામદાસજી મહારાજે વિસામણબાપુની જગ્યામાં દર્શન કરીને ધન્યતા અનુભવી જગ્યાના મહંત મહામંડલેશ્વર 1008 પૂજ્ય નિર્મળાલા દ્વારા રામદાસજી મહારાજનુ સ્વાગત સન્માન કરવામા આવ્યુ હતુ.જગ્યાના સંચાલક પૂજ્ય ભયલુબાપુ દ્વારા પૂજ્ય રામદાસજી મહારાજને જગ્યાની કાર્યશૈલી તેમજ ઇતિહાસ વિશે વાકેફ ફર્યા હતા.જગ્યાની સ્વચ્છતાને લઈને રાજીપો વ્યક્ત કર્યો હતો