જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નડિયાદ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ઉદ્યોગસાહસિક દિવસ'ની ઉજવણી કરવામાં આવી. આ અવસરે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિવિધ પ્રોજેક્ટસ્ પર રચનાત્મક કામગીરી કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વરોજગાર લક્ષી સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.