અમરેલીના લાલાવદર ગામે ખેતી કામ કરતી વખતે લાલાભાઈ આંમલીયાને સાપે ડંખ મારતા તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા.ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી મોસમ દરમ્યાન આવા બનાવોમાં વધારો જોવા મળે છે. તબીબોએ સમયસર હોસ્પિટલ પહોંચાડવા બદલ પરિવારજનોની સતર્કતાની પ્રશંસા કરી છે.