Install App
gnnews
This browser does not support the video element.
આરોગ્ય કમિશનરે સરટી હોસ્પિટલ ખાતે સરપ્રાઈઝ મુલાકાત લીધી
Bhavnagar City, Bhavnagar | Sep 6, 2025
ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ ભાવનગર ની સર્ટી હોસ્પિટલ ખાતે ગત મોડી રાત્રીના સમયે અચાનક જ સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. સર્ટી હોસ્પિટલ ખાતેની વ્યવસ્થા દર્દીઓની સારવાર સેન્ટર સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!