Download Now Banner

This browser does not support the video element.

ભુજ: “ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા / રમાડતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ

Bhuj, Kutch | Sep 3, 2025
“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા / રમાડતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ" શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી. સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્ટપેકટર એચ આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્ર
Read More News
T & CPrivacy PolicyContact Us