રાજપીપળામાં ઐતિહાસિક લાલ ટાવર આવેલું છે તેની ઉપર ઘાસો ઉંઘી ગઈ છે ઝાડ ઉગી ગયા છે અને જર્જરીત હાલતમાં હોવાથી રાજપીપળા રાજવી પરિવારના માનેન્દ્રસિંહ ગોહિલ તેની મુલાકાત કરવામાં આવી હતી અને ગ્રાન્ડ ફાળવવામાં આવે છે. તે ક્યાં જાય છે તેવા અનેક આક્ષેપો કર્યા હતા. નગરપાલિકાના પાલિકા વોર્ડ નબર 5 સભ્ય પ્રજ્ઞેશ રામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.