સુરેન્દ્રનગર એલસીબી પોલીસિંગ અંડરટેડ ગુનાને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ચુડા તાલુકાના ભગુપુર ગામે રહેતો દિલીપ ઉર્ફે કુકો ઉર્ફે પાયો લવિંગભાઈ મંદુરીયા ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી ચોરીનું બાય કિંમત રૂપિયા 30,000 ના મુદ્દા માલ સાથે આ શખ્સને ઝડપી ભાવનગર પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે અને જણાવવાનું કે પોલીસે રાજકોટ પોલીસમાં તકે સોપાની કાર્યવાહી હાથ ધરી