ઐધોગિક એકમોમાં વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખી ઈમરજન્સી તાત્કાલિક સારવાર કઈ રીતે આપી લોકોની જિંદગી બચાવી શકાય અને પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમ સાથે જીવન બચાવો, ઈજા અટકાવો, સ્વસ્થતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ટ્રેનિંગ સાથે પ્રેક્ટિકલ માહિતી આપવાનો બે દિવસનો સવારે 9 થી 5 વાગ્યા સુધી કાર્યક્રમ PEPL ના ઓડિટોરિયમ હોલમાં ખાતે હતો જેમાં 120 ઔધોગિક એકમો માંથી 240 લોકોને ફર્સ્ટ એડ્સ સારવારની ટ્રેનિંગ નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવી હતી.