This browser does not support the video element.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલીના આંગણે અલગ - અલગ પાંચ કાર્યક્રમમાં આપશે હાજરી.
Amreli City, Amreli | Sep 21, 2025
અમરેલી જીલ્લાના આંગણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પધાર્યા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલીમાં 5 કાર્યક્રમમાં આપશે હાજરી.સિનિયર સિટીઝન સોમનાથ દ્વારકાના તીર્થ દર્શને 250 વ્યોવૃધ્ધોને મુખ્યમંત્રી લીલીઝંડી આપસે અને યાત્રા પ્રવાસ બસને પ્રસ્થાન કરાવશે ત્યાર બાદ દિલીપ સંઘાણીના કાર્યક્રમમાં જવા રવાના થશે અમરેલી જીલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ દ્વારા સહકાર પરિસંવાદમાં આપશે હાજરી.