પાલનપુર મુલકી ભવનની સામે બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા બિહારમાં કોંગ્રેસની સભામાં વડાપ્રધાનના માતૃશ્રી સામે અભદ્ર ચૂંટણી કરવાના મામલામાં જિલ્લા મહિલા ભાજપ ના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ધરણા યોજી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં સૂત્રોચાર કરી અને રાહુલ ગાંધીના નામના નારા લગાવવામાં આવ્યા હતા.