શિહોરમાં આખો દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ ચાલુ થયેલો વરસાદ જે 7 વાગ્યા સુધીમાં 42 એમએમ જેટલો પડી ગયેલ હોય ત્યારે ફરી અત્યારે વરસાદ ચાલુ થતા ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધારે વરસાદ સિહોરમાં અત્યાર સુધીનો 1000 એમએમ જેટલો પડી ગયો છે