અમરેલી જિલ્લા ભાજપના નેતા હિરેન હીરપરાએ નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે અંગે કરી રજૂઆત પ્રદેશ ભાજપના કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરી રજૂઆત.અમરેલી જિલ્લામાં બનતા ડામર રોડ કે રી-કાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ - હિરેન હીરપરા.અધિકારીઓ અને કોન્ટ્રાકટ્ટરો કાળી કમાણી કરી પ્રજાને રોડ રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે - હિરેન હીરપરા.