આણંદની બોરસદ ચોકડી પાસે આવેલ કાર્યપાલક ઇજનેરની કચેરીની માર્ગ અને મકાન વિભાગના સ્ટાફ ક્વોટર્સના ઘરની અંદર આવેલા ટોયલેટમાં સાપ દેખાતા મકાન માલિક દ્વારા રાત્રે 9:30 વાગે વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશન નો સંપર્ક કરતા નેચર હેલ્થ ફાઉન્ડેશનના કાર્યકરો આણંદની બોરસદ ચોકડી પાસે આવેલી કાર્યપાલક ઇજનેરની કચેરીના માર્ગ અને મકાન વિભાગના સ્ટાફ ક્વોટર માં ઘરની અંદર ટોયલેટ માંથી ચાર ફૂટ લાંબા ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું