Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: માંગરોળ ના ચંદવાણા ગામે મેળામાં ધારાસભ્યો સહિત તેમના પરિવારજનો હાજર રહ્યા

Mangrol, Junagadh | Sep 3, 2025
માંગરોળ ના ચંદવાણા ગામ ખાતે મેળામાં ધારાસભ્યો સહિત તેમના પરિવારજનો હાજર રહ્યા માંગરોળ તાલુકાના ચંદવાણા ગામ ખાતે અગિયારસનો મેળો યોજાયો હતો ચંદવાણા ખાતે બાપદાદાના વક્તો વખતથી આ મેળો ઉજવવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ મેળાનું સુંદર આયોજન ગ્રામ જનો દ્રારા કરવામાં આવ્યું હતું આ મેળામાં ભક્તિ ભોજન અને ભજનનો ભાવિ ભક્તોએ લાભ લીધો હતો તેમ જ માંગરોળની ગ્રામ્ય વિસ્તારની જનતાએ પણ લાભ લીધો હતો.આ મેળામાં માંગરોળ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us