Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો કરતો વોન્ટેડ આરોપીને દમણથી એલસીબી પોલીસ ઝડપી લાવી

Valsad, Valsad | Sep 6, 2025
શનિવારના 11:00 કલાકે પ્રેસનોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ એ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને દમણ થી ઝડપી લાવી છે. આરોપી પ્રજ્ઞેશ કોળી પટેલને ઝડપી લાવી રૂરલ પોલીસને કબજો આપ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us