મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ બાળકિશોરને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવનાર મહેસાણા તાલુકા પોલીસ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજદાર આવીને જાણ કરેલ કે મારો દીકરો એવરાજ ઉંમર વાય 10 માનસિક બીમાર હોય તે ઘરે થી ગઈ તારીખ 7 3 2025 ના રોજ કોઈને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો છે હાલમાં આ મારા દીકરાની શોધ કોર કરવા મળી આવેલ ન હોય મદદ સારું જાણ કરવા જે અન્ય વે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી બડવા ના ઓ એ અરજદારના દીકરા શોધી કાઢવા કાઢ્યા હતા.