હાલ રાજ્યમાં અમદાવાદ મણીનગર ભુજ સહિતના સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ બની છે ત્યારે આ મામલે એબીપીના કાર્યકરો દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને ઉગ્ર રજૂઆત કરી હતી અને જિલ્લા સહિત રાજ્યમાં પણ સ્કૂલ પરિસરમાં સુરક્ષા વધારવામાં આવે સંસ્થાઓ દ્વારા અને સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે કરી રજૂઆત