ઈદે મિલાદ આવી રહેલ હોય તેવામાં વડોદરા શહેરના મચ્છીપીઠ મુસાફિરખાના મસ્જિદ ખાતે ઇદ-એ-મિલાદ ને ધ્યાને લેતા હઝરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહુ અલયહી વસલ્લ્મ ની શાનમાં 12 દિવસો માટે બયાન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મસ્જિદના પેસ્ટ ઈમામ મૌલાના હાફીજો કારી ઉવેસ સાહબ દ્વારા બયાન કરીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને નાયબ ઇમામ હાફિઝ નજીર સાહેબ દ્વારા કુરાને પાકની તિલાવત કરી,આ કાર્યક્રમની શરૂઆત ગત રાત્રી ના કરવામાં આવી હતી.