આજરોજ મેઘપર (પડાના) પોસ્ટેમાં આવેલ સેતાલુસ આઉટ પોસ્ટના પ્રાગણમાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા એ.એસ.પી. સુ.શ્રી. પ્રતિભા સાહેબ તથા મેઘાપર પોસ્ટેના પોલીસ કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં આંબા-૮૦, સીતાફળ-૧૦, જામફળ-૧૦, ખારેક-૫ મળી કુલ ૧૦૫ વૃક્ષો સેતાલુસ આઉટ પોસ્ટના પ્રાગણમાં વાવવામાં આવેલ