ભારતીય કિસાન સંઘે જુનાગઢ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં આવતી તકલીફો દૂર કરવી, મગફળી–સોયાબીન સહિતના પાકોની ખરીદી મર્યાદા વધારવી, નોંધણી માટે સમયગાળો લંબાવવો અને શહેરી ખેડૂતો માટે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.