હિંમતનગર શહેરમાં ગર્ત રાત્રે 3:00 વાગ્યાની આસપાસ ભારે વરસાદ વરસ્યો હતો જેને લઇને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા હિંમતનગર શહેરના સહકારી જીનવિ વિસ્તારમાં આવેલી શગુન સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઇને સ્થાનિકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સગુન સોસાયટીમાં જાણે કે જળાશય હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જો ત્યાં સમગ્ર બાબતે સગુન સોસાયટીના પ્રમુખ કે સી પટેલે આપી પ્રતિક્રિયા