Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આણંદ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીએ પીએચડીની પદવી મેળવી

Anand City, Anand | Aug 25, 2025
આણંદ શિક્ષણ વિભાગના અધિકારી તેજેન્દ્રસિંહ સોલંકીએ "માનસિક સ્વાસ્થ્યના સહસંબંધો- એક અભ્યાસ" વિષય ઉપર પી.એચ.ડી.ની પદવી મેળવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી આણંદ ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ - ૨ ના અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી એ ડોક્ટર અવધેશ ઝા ના માર્ગદર્શન હેઠળ "માનસિક સ્વાસ્થ્ય ના સહસબંધો એક અભ્યાસ" વિષયક મહાન નિબંધ સીવીએમ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે રજૂ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us