પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ બારૈયા ના અધ્યક્ષતામાં માંગરોળ પાલિકાને વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર પાઠવ્યો માંગરોળ વાલ્મિકી સમાજ દ્વારા વિવિધ મુદ્દે પાલિકા પ્રમુખ તેમજ પાલિકા ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનમાં પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વિગતેથી વાત કરવામાં આવે તો માંગોરળ નગરપાલિકા સફાઈ કર્મચારીઓને છૂટા કરાતા રેલી સાથે આવેદનપત્ર પાઠવ્યો અગાઉ વહીવટી શાસનના પ્રશ્નો સમયસર પગાર ન મળતા લઘુતમ વેતન