વાલોડ તાલુકાના બુહારી ગામે ગણેશજીની પ્રતિમાનું આગમન થયું.જેમાં ધારાસભ્ય જોડાયા.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે રવિવારની રાત્રી ના 9.30 કલાક દરમ્યાન ઢોલ નગારા અને ડીજે ના તાલે ગણેશજીની ભવ્ય પ્રતિમા નું આગમન થયું હતું.જેમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી.જે આગમન વેળા એ ધારાસભ્ય મોહન ઢોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.અને બાપ્પાની ભક્તિ કરી આવકારવામાં આવ્યા હતા.