સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દાધોળિયા ગામ થી એક મહિલાને તાત્કાલિક સારવાર માટે સ્વિફ્ટ ગાડી લઈ સરા રોડ થી ધાંગધ્રા હોસ્પિટલ ખાતે લઈ જતા રસ્તામાં ચિત્રોડી ગામની બાજુમાં બની રહેલ બ્રિજ પાસે કોઈ ડ્રાઈવરઝન કે ડ્રાઇવરજન ની કોઈ નિશાની ન હોવાના કારણે ગાડી બ્રિજ ના કોલમ ઉભા કરવા માટે બનાવેલ મોટા ખાડામાં ગાડી ખાબકી અને આ ગંભીર અકસ્માત સર્જાતા બેદરકારી સામે પણ આક્ષેપ કર્યા છે આમાંથી પાર્ટીના નેતા અમૃતભાઇ મકવાણા