ડીસા પંથકમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આજરોજ 8 .9.2025 ના રોજ 2 વાગે ભીલડી ગામે સોસાયટીમાં વરસાદી પાણી ઘુસી જતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા દર વરસાદમાં સોસાયટીમાં પાણી ધુસી જતાં રહીશોમાં ગામ પંચાયત અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે ભારે આક્રોશ છવાયો મુખ્યમંત્રી સુધી રજુઆત છતાં પરીણામ શુન્ય.