ડીસા સસ્તા અનાજની દુકાનદારોને કમિશન ન મલતા કરાઈ રજૂઆત.આજરોજ 9.9.2025 ના રોજ ડીસા સસ્તા અનાજની ગ્રામ્ય વિસ્તારના દુકાનદારોએ મામલતદાર કચેરી ખાતે ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી દુકાનદારોને સરકાર દ્વારા કમિશન અપાતું ન હોવાથી દુકાનદારોની હાલત કફોડી બની સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી.