જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોટાપાયે ખેડૂતો કેળ નો પાક કરે છે જેને લઈને ખેડૂતોને આ વર્ષે ભાવ મળી રહ્યા નક્કી ત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વરસાદમાં પાકને પણ નુકસાન થયું છે ત્યારે ભાવના મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે