Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: સાવરકુંડલાના હિપાવડલી ગામે બે સિંહનો આતંક, ઢોરોને ભગાડતો દ્રશ્ય CCTVમાં કેદ,સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Savar Kundla, Amreli | Aug 31, 2025
સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામે ગઈ કાલે સાંજે બે સિંહ ઘુસી આવ્યા હતા. ગામના બેસેલા ઢોરોને જોઈ સિંહો દોડતા આવતા ઢોરો ભાગી ગયા હતા. આ ઘટના ગામમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો આજે બપોરે બે વાગ્યે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us